News of Wednesday, 8th January 2025
સ્વ. સરમણભાઇ રાણાભાઈ મારુની પુણ્યતિથિ નિમિત્તે ૧૨ જાન્યુઆરીએ જુનાગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન આહિર સમાજના દાનવીર અને માર્ગદર્શક સ્વ. સરમણભાઇ રાણાભાઈ મારુની પુણ્યતિથિ નિમિત્તે ૧૨ જાન્યુઆરીએ જુનાગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને જાણીતા આહીર અગ્રણી ખડિયાના રાજુભાઈ ડાંગરની રક્તદાતાઓને અપીલ.. (ભરત બારીયા ખમીદાણા ઘેડ, અકિલાના શ્રોતા દ્વારા) : જુઓ વિડિઓ

(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
