<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

HMPVને લઈ અમદાવાદની શાળાઓની તૈયારી શરુ .:બોપલની ખાનગી શાળાએ વાલીઓને સૂચના આપી

બાળક બીમાર હોય તો શાળાએ ના મોકલવા સૂચના અપાઈ: પરીક્ષા ચાલી રહી હોવા છતાં બીમારીમાં નહીં જ આવવા સૂચના


અમદાવાદઃ HMPVને લઈ અમદાવાદની શાળાઓએ તૈયારી શરુ કરી દીધી છે. બોપલની
ખાનગી શાળાએ વાલીઓને સૂચના આપી છે. બાળક બીમાર હોય તો શાળાએ ના મોકલવા
સૂચના અપાઈ છે. પરીક્ષા ચાલી રહી હોવા છતાં બીમારીમાં નહીં જ આવવા સૂચના
આપવામાં આવી છે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી બેઠક વ્યાવસ્થા કરાઈ.
કોવિડ બાદ ફરી એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેઠક વ્યવસ્થાનું પાલન
કરાવવામાં આવશે.

 

(4:48 PM IST)