તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
સજા જાહેર થતી રોકાવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે સુપ્રીમ કોર્ટમાં દોડયા: હશ મની કેસમાં અદાલત દ્વારા ૧૦ મી તારીખે સજા જાહેર થવાની છે. સજાની આ જાહેરાતને રોકવા માટે ૨૦ મી તારીખે શપથ લઈ રહેલા અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે

(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
