News of Wednesday, 8th January 2025
૬૪ કરોડની લોન બાબતે ધરપકડ થયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય ચોટલીયાના ૬ દિવસના રિમાન્ડ મંજૂર:સહકારી આગેવાન જયોતિન્દ્રભાઈ મહેતાના જમાઈ - સીએ જય ચોટલીયાની અમદાવાદ પોલીસે લોન ડોક્યુમેન્ટમાં જામીનોના બોગસ દસ્તાવેજો બનાવી કાલુપુર બેંકમાંથી ૬૪ કરોડની લોન લેવાના આરોપસર અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે અને તેમને આજે કોર્ટમાં રજુ કરાતા નામદાર કોર્ટે આરોપી જય ચોટલીયાના છ દિવસના રીમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.

(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
