<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ખેલ મહાકુંભમાં ૧૫૦૦ મીટર દોડની સ્‍પર્ધામાં ધૈર્ય પારેખ દ્વિતિય : પરિવારનું ગૌરવ

 

રાાજકોટ : ખેલમહાકુંભ ચાલી રહ્યો છે ત્‍યારે રાજકોટના ધૈર્ય પારેખે ૧૫૦૦મીટરની દોડની સ્‍પર્ધામાં ભાગ લઇ દ્વિતિય સ્‍થાન મેળવ્‍યું છે.

અહિંની રોઝરી સ્‍કૂલમાં ધો.૯માં અભ્‍યાસ કરતાં ધૈર્ય પારેખ અભ્‍યાસની સાથોસાથ રમત-ગમતમાં પણ અવ્‍વલ છે. શાળાકીય અનેક રમતોત્‍સવમાં ભાગ લઇ ઇનામો જીત્‍યા છે.

તસ્‍વીરમાં ધૈર્ય સાથે તેમના પિતા ચીંતનભાઇ પારેખ(રચના એડ મો. ૮૧૬૦૭ ૫૩૬૧૯), માતા મીનાબેન અને બહેન લીપી નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:56 PM IST)