<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ગોંડલ યાર્ડમાં જીરાની ખરીદીના શ્રીગણેશ

 

ગોંડલ : અહીંના નવા માર્કેટીંગ યાર્ડમાં  આજથી જીરાની ખરીદીના શ્રીગણેશ થયા છ.ે પૂજનવિધી કરીને યાર્ડમાં ખરીદી-વેંચાણનો પ્રારંભ થયો છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(2:03 PM IST)