Gujarati News

Gujarati News

કરોડોનું બનાવટી સોનુ ધાબડવા માટે ગોલ્ડન ગેંગે વડોદરાની હોટલમાં પ્લાન ઘડેલો: ૬.૨૦ કરોડનું સોનુ ૫૫ લાખમાં સોનીએ ખરીદ્યા બાદ શંકા જતા ચેક કરાવ્યું અને છેતરાઈ ગયાનો અહેસાસ થતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓનો સંપર્ક સાધતા જ રાજ્યભરમાં દરોડા પાડી ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લેવાયેલાઃ વોન્ટેડ કાકુ ઉર્ફે ડોકટરે ગુજરાતભરના સોનીઓને સ્વીસની ઓરીજીનલ સોનાની બિસ્કીટોને ટક્કર મારે તેવી સોનીની બિસ્કીટો તૈયાર કરેલીઃ ગોલ્ડન ગેંગમાં એક યુવતી પણ સામેલ હોવાની શંકાઃ અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તથા પીસીબી પીઆઈ આર.સી. કાનમિયા ટીમની જાગૃતિને કારણે ગુજરાતના સોનીઓ કરોડોમાં ડૂબતા ઉગરી ગયા.. access_time 12:12 pm IST