Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઉઝબેકિસ્તાનમાં દ્વાક્ષના ફાર્મની મુલાકાતે વિજયભાઇ-અંજલીબેન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણી હાલ ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. તેઓ ત્યાંના વિવિધ શહેરો અને ડેલીગેશનની મુલાકાત લઇ રહયા છે. આંદીજાન શહેરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ અને શ્રીમતી અંજલીબેને દ્વાક્ષના ફાર્મની  મુલાકાત લઇ દ્વાક્ષની ખેતી અંગે માહિતી મેળવી હતી. તેમની સાથે ઉઝબેકિસ્તાન તથા ભારતીય અધિકારીઓ હાજર રહેલ. ઉપરોકત તસ્વીરો સુરતથી મજુરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સોશ્યલ મીડીયામાં શેર કરી છે.

(1:11 pm IST)