Gujarati News

Gujarati News

  • આતંકી સંગઠન આઇએસને ખદેડયા બાદ ઇરાકમાં પહેલી ચૂંટણીનું મતદાન: 328 બેઠકો માટે 7000થી વધુ ઉમેદવારોનું ભાવિ થશે સીલ : 2008માં પ્રેસ કોન્ફ્રન્સમાં જ્યોર્જ ડબલ્યુ બુશ પર જુતુ ફેંકનાર પત્રકાર મુતઝીર અલ-જૈદી બગદાદથી પણ ચૂંટણી મેદાનમાં access_time 1:22 pm IST

  • મ્યાનમારમાં ભારે હિંસાઃ લશ્કર અને બળવાખોરો વચ્ચે લડાઇ ફાટી નિકળીઃ ૧૯ ના મોતઃ access_time 11:30 am IST

  • ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધારે એક વિવાદિત નિવેદન આપીને સરકાર માટે નવી સમસ્યા પેદા કરી દીધી છે. સ્વામીએ કહ્યું કે, મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજો ઘટાડવો જોઇએ. દેશમાં ઉચ્ચ આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરા નાબુદ કરવાની પહેલ મોદી સરકારે કરવી જોઇએ. સ્વામીએ કહ્યું કે, ઉદ્યોગની શરૂઆતનાં સમયમાં જ ટેક્સની જે પ્રક્રિયા છે તે યુવા ઉદ્યોગપતિઓ માટે ખુબ જ પિડા દાયક છે. યુવા ઉદ્યોગપતિઓને આ સરકારી કનડગત અટકાવવી જોઇએ. access_time 12:13 am IST