Gujarati News

Gujarati News

  • નવાઝ શરીફનો ઘટસ્ફોટઃ મુંબઇ હૂમલો પાકિસ્તાનીએ કર્યો હતોઃ 'ધ ડોન'માં ઇન્ટરવ્યુઃ હજુ પાકિસ્તાનમાં ત્રાસવાદ ફૂલી રહ્યો છેઃ પાકિસ્તાનમાં આતંકીઓ સમાંતર સરકાર ચલાવે છેઃ પાકિસ્તાની કોર્ટ ત્રાસવાદને ગંભીર ગણતી નથી, નવાઝ શરીફની તડાફડી access_time 4:16 pm IST

  • ભુજ : હંગામી આવાસમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં 10 વર્ષની સજા : સગીરા પર વધતા બળાત્કારના કિસ્સામાં સબક રૂપ ભુજ કોર્ટે 3 દિવસમાં બીજો ધાક બેસાડતો ચુકાદો : ભુજ કોર્ટે બળાત્કાર ગુજારનાર રાજકોટના મહેશ ઉર્ફે પેંડો રમેશ નિમાવતને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી access_time 8:20 pm IST

  • કર્ણાટક ચૂંટણી :ધારવાડમાં પોલિંગ બુથ બહાર ભાજપના કાર્યકરોનો હોબાળો :પોલિંગ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આરોપ : કોંગ્રેસની તરફે મતદાન કરાવતા હોવાનો આરોપ લગાવાયો: તંગદિલી access_time 1:24 pm IST