Gujarati News

Gujarati News

  • હિમેશ રેશમિયાએ ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરની સાથે ગૂપચૂપ રીતે લગ્ન કર્યા બાદ તેમણે, 11મેના રોજ રિસેપ્શન પાર્ટી આપી હતી. તો આજે બંનેના લગ્ન બાદ પહેલી તસવીર સામે આવી હતી. આ તસવીરને ખુદ હિમેશ રેશમિયાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. access_time 8:14 pm IST

  • કર્ણાટક ચૂંટણી :ધારવાડમાં પોલિંગ બુથ બહાર ભાજપના કાર્યકરોનો હોબાળો :પોલિંગ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આરોપ : કોંગ્રેસની તરફે મતદાન કરાવતા હોવાનો આરોપ લગાવાયો: તંગદિલી access_time 1:24 pm IST

  • સુરત : વરાછા - યોગી ચોક પાસે આવેલ અભિષેક આર્કેડમાં આજે બપોરે લાગી હતી ભીષણ આગ : ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો access_time 4:43 pm IST