Gujarati News

Gujarati News

  • રાજકોટ-ધ્રોલ- જાયવા સહિત જામનગર-દ્વારકા-ઓખા- કચ્છ તરફ જોરદાર પવન કુંકાઇ રહયો છે access_time 4:24 pm IST

  • જેટ એરવેઝના નરેશ ગોયલે ૧૪૦૦ કરોડ દુબઇમાં ઠાલવ્‍યા : મોદી સરકાર એક્‍સન મોડમાં: જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને કરચોરી માટે આવકવેરાનું તેડું આવ્‍યું છે. સિરિયસ ફ્રોડ ઇન્‍વેસ્‍ટિગેશન ઓફિસર (એસફઆઇઓ) આ સમયે હાજર રહેશે.. કાનૂની પગલાંઓ શરૂ. access_time 1:42 pm IST

  • એક દેશ એક ચૂંટણી બુધવારે તમામ રાજકીય પક્ષના પ્રમુખોની બેઠક બોલાવતી મોદી સરકાર : નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે આગામી ૧૯ જૂને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ રાજકીય પક્ષોનાં પ્રમુખોની મીટીંગ બોલાવી છે જેમાં વન કન્ટ્રી-વન નેશન સહિતના સંખ્યાબંધ મહત્વના વિષયોને આવરી લેવાશે. access_time 1:06 pm IST