Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગાંધી જયંતિ નિમિતે નરેન્‍દ્રભાઈ ૨ ઓક્‍ટોબરે ગુજરાત આવશે

આગામી ૨ ઓકટોબરે નરેન્‍દ્રભાઇ ગુજરાત આવી રહયા છે. પીએમઓ દવારા મિનિટે મિનિટના તેમના કાર્યક્રમો ઘડાય રહ્યા હોવાનું ન્‍યૂઝફર્સ્‍ટનો હેવાલ જણાવે છે.

(4:42 pm IST)
  • એક દેશ એક ચૂંટણી બુધવારે તમામ રાજકીય પક્ષના પ્રમુખોની બેઠક બોલાવતી મોદી સરકાર : નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે આગામી ૧૯ જૂને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ રાજકીય પક્ષોનાં પ્રમુખોની મીટીંગ બોલાવી છે જેમાં વન કન્ટ્રી-વન નેશન સહિતના સંખ્યાબંધ મહત્વના વિષયોને આવરી લેવાશે. access_time 1:06 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આજે જણાવ્‍યું હતું કે બે હજાર ચોવીસની સાલ સુધીમાં દેશના દરેક ઘરમાં અમે પીવાનું ચોખ્‍ખું પાણી પૂરું પાડી દેશું. access_time 4:38 pm IST

  • પૂંછમાં પાકે ફરી કર્યુ સીઝફાયર ઉલ્લંઘન, ૧ જવાન અને ૧ નાબાલિગ સહિત ૪ ઈજાગ્રસ્ત : સુરક્ષાદળોને આ ક્ષેત્રમાં ૨થી ૩ આતંકીઓ સંતાયા હોવાની આશંકા છેઃ ગોળીઓનો અવાજ આવતા સુરક્ષાદળ સર્તક થયા access_time 12:58 pm IST