Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • એક જ વર્ષમાં કોર્પોરેશન બેન્‍કે ૬૦૦૦ કરોડની જંગી ખોટ કરી : દેશની અગ્રણી એવી કોર્પોરેશન બેન્‍ક એ છેલ્લા એક વર્ષમાં ૨૩૦૦ કરોડનું વધુ નુકસાન કર્યાનું જાણવા મળે છે. જાહેર થયેલી વિગતો મુજબ ૨૦૧૮-૧૯ ના વર્ષમાં કોર્પોરેશન બેંકે કુલ ૬૩૩૨ કરોડની જંગી ખોટ કરી છે. જે આગલા વર્ષે એટલે કે ૨૦૧૭-૧૮માં ૪૦૫૩ કરોડની હતી તેનાથી ૨૩૦૦ કરોડ જેવી ખોટ આ વર્ષે વધી ગઈ છે. access_time 1:41 pm IST

  • એક દેશ એક ચૂંટણી બુધવારે તમામ રાજકીય પક્ષના પ્રમુખોની બેઠક બોલાવતી મોદી સરકાર : નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે આગામી ૧૯ જૂને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ રાજકીય પક્ષોનાં પ્રમુખોની મીટીંગ બોલાવી છે જેમાં વન કન્ટ્રી-વન નેશન સહિતના સંખ્યાબંધ મહત્વના વિષયોને આવરી લેવાશે. access_time 1:06 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આજે જણાવ્‍યું હતું કે બે હજાર ચોવીસની સાલ સુધીમાં દેશના દરેક ઘરમાં અમે પીવાનું ચોખ્‍ખું પાણી પૂરું પાડી દેશું. access_time 4:38 pm IST