Gujarati News

Gujarati News

  • ટૂંક સમયમાં રેલવેનું પ્રચારકાર્ય ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવશે : રેલવેની પબ્લીસીટીનું કાર્ય ટૂંક જ સમયમાં ખાનગી પીઆર પ્રોફેશનલોને સોંપવામાં આવશે અને તેઓ આ અંગેની ઝુંબેશ ચલાવશે તેમ જાણવા મળે છે. access_time 1:05 pm IST

  • બિહારના ચમકી તાવ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સામે રાવ :બિહારમાં જીવલેણ ચમકી તાવે ૧૨૯ બાળકોના જીવ લીધાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન અને મંગલ પાંડે વિરૂધ્ધ કેસ દાખલઃ ૨૪ જુને સુનાવણી હાથ ધરાશેઃ સામાજીક કાર્યકર્તા તમન્ના હાસમીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી access_time 4:25 pm IST

  • ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર બે મેચ નહિ રમી શકે :ભુવીના સાથે મોહંમદ શમીનો સમાવેશ ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર આગામી બે મેચ રમી નહીં શકે :તેમ ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું :ભુવીને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી: હવે પછીના ત્રણ મેચો ભારત 22 જૂને અફઘાનિસ્તાન સામે, ,27મી જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે : આ પહેલા ભારતનો ઓપનર શિખર ધવન પણ ઓસ્ટ્રેલિયા સામે ઇજા પામતા કેટલીક મેચ રમી નહીં શકે access_time 1:32 am IST