Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ક્રાઇમ પેટ્રોલમાં ફરી એકવાર થઇ શકે છે અનુપ સોનીની ધમાકેદાર એન્ટ્રી

મુંબઈ: અનુપ  સોની ટીવીના સુપરસ્ટાર શો ક્રાઇમ પેટ્રોલમાં એક વાર ફરી જોવા મળી શકે છે. આ ક્રાઇમ પેટ્રોલ શો અને અનુપ સોનીના ફેન્સ માટે ખુશખબર છે.

જ્યારથી અનુપ સોનીએ આ શો છોડી દીધો છે ત્યાર થી આ શોઈ ટીઆરપીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. અને મેકર્સ દ્વારા ફરી એકવાર અનુપને શોમાં લેવાની વાત કરવામાં આવી રહી છે હવે જોવાનું એ છે કે અનુપ સોની આ શોમાં પાછો ફરે છે કે નહીં.

(5:37 pm IST)