Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

તે આને લાયક ન હતી કે સારૃં પ્રદર્શન કરેઃ ' કલંક' ને લઇ વરૂણ ધવનની પ્રતિક્રિયા

અભિનેતા વરૂણ ધવનએ પોતાની ફિલ્મ કલંકને બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન  ન કરવાને લઇ કહ્યું છે કે ફિલ્મ દર્શકોને પસંદ ન આવી તે આને લાયક ન હતી કે સારૂ પ્રદર્શન કરે. એમણે કહ્યું બહુ જ સ્પષ્ટ વાત છે કે જો દર્શકો ને કોઇ ફિલ્મ પસંદ આવે તો તે સારૂ જ કહેશે. આ  મારા માટે એક અનુભવ છે.

(11:42 pm IST)