Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ફાધર્સ ડે પર પિતા રિશી કપૂરને મળવા ન્યુયોર્ક પહોંચી રીધ્ધીમા

મુંબઈ: ગઈ કાલે ફાધર્સ ડે ના દિવસ બૉલીવુડ અભિનેતા રિશી કપૂરની પુત્રી તેના પિતા ને મળવા ન્યુયોર્ક પહોંચી હતી જ્યારે તેના પિતા રિશી કપૂર કેન્સરની સારવાર કરાવી  રહ્યા છે. જો કે રિશી કપૂર ટૂંક સમયમાં ભારત પાછા આવી રહ્યાંની માહિતી પણ થોડા સમય પહેલા રિશી કપૂરે સોશિયલ મીડિયા પર આપી હતી. રિદ્ધીમાએ પિતા અને માતા નીતુ સિંહ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ ફોટો સાથે રિદ્ધીમાએ કેપશનમાં લખ્યું કે મારા જીવનના સૌથી સ્ટોન્ગ વ્યક્તિ મારા પિતાને ફાધર્સ ડે ની શુભેચ્છા,

(5:36 pm IST)