Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

બિકિનીમાં પોતાની તસ્વીરો પોસ્ટ કરવા માટે રદ થયુ ર૮ વર્ષીય મ્યાંમારની ડોકટરનુ લાઇસન્સ

ફેસબુક પર બિકિનીમાં તસ્વીરો શેયર કરવા પર થયેલ લાઇસન્સ રદ વિરૂદ્ધ મ્યાંમારની મોડલ અને ડોકટર (ર૮) મેડિકલ કાઉન્સીલના ફેસલા સામે અપીલ કરશે. ચાર વર્ષથી જનરલ  ફિઝીશ્યન રહી ચુકેલી મહિલા મોડલીંગમાં કારકીર્દિ બનાવવાને લઇ બે વર્ષ પહેલા પ્રેકટીશ છોડી ચુકી હતી. મહિલાએ કહ્યું શું મે દર્દીઓને મળતી વખતે સેકસી પોશાક પહેર્યો હતો ?

(10:41 pm IST)