Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ડીસા-ભીલડી હાઇવે પર કોલ્ડસ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ

ફાઈર-ફાઇટરની ટિમ ઘટનાસ્થળે દોડી

ડીસા-ભીલડી હાઇવે પર આવેલ શ્રી ખીમજ હાઇ-ટેક કોલ્ડસ્ટોરેજમાં બપોરે કોઈ કારણોસર એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગયી હતી

 . આ બનાવની જાણ થતાં ડીસા નગર પાલિકા ફાઈર-ફાઇટરની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીકેજ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

(8:57 pm IST)