Gujarati News

Gujarati News

અદ્યતન સુવિધાઓ સાથે સામાજીક દાયિત્‍વ પ્રદાન કરવા રાજકોટ લોહાણા મહાજન વાડીનું નવિનીકરણ: તમામ ફલોરનું લાઇટીંગ પણ બદલાવીને પ્રોફેશનલ ટચ અને ચોખ્‍ખાઇ સાથે આખી મહાજન વાડીને ઝગમગતી કરી દેવામાં આવી : લોહાણા મહાજનના પ્રાચીન સિધ્‍ધાંતોના મૂળભૂત તત્‍વોને યથાવત રાખી અર્વાચીન સમય અનુસાર સુધારા થવા અનિવાર્ય - કિરીટભાઇ ગણાત્રા : સમય સાથે તાલ મિલાવવામાં તકલીફ ન પડે અને જ્ઞાતિ ઉત્‍કર્ષના વિવિધ કાર્યોનો સમાજને લાભ મળતો રહે તે માટે રાજકોટ લોહાણા મહાજન સતત સક્રિય છે : રાજુભાઇ પોબારૂ : રાજકોટ લોહાણા મહાજનની હાલની શ્રેષ્‍ઠ ટીમ સમાજના વ્‍યાજબી અને વ્‍યવહારિક પ્રશ્નો સંદર્ભે કદી પણ પાછીપાની નહીં કરે : ડો. નિશાંતભાઇ ચોટાઇ access_time 4:55 pm IST