Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

લોકમેળા સ્થિત પોલીસ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

રાજકોટના લોકમેળામાં શહેર પોલીસ દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લીધી હતી અને શસ્ત્રો વિશે માહિતગાર થયા હતાં. આ સમયે તેમણે વિઝીટર બૂકમાં નોંધ લખી શસ્ત્રાગારની પ્રશંસા કરી હતી. તસ્વીરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, અડી. પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, કર્ણાટકના પુર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળા તથા કૃષી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સહિતના નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

 

(3:33 pm IST)