Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સાતમ-આઠમના તહેવારમાં એસ.ટી.માં ચિકકાર ટ્રાફીકઃ રોજની આવક પ૧ લાખને વટાવી

ગઇઃ ઉના-સોમનાથ-અમદાવાદ-સુરત-જામનગર- મોરબી તરફ રોજની ૧પ થી ર૦ એકસ્‍ટ્રા બસો

રાજકોટ એસ.ટી. ડિવીઝનને સાતમ-આઠમના તહેવારો ભરપૂર ફળ્‍યા છેઃ ગઇકાલ સાંજ બાદ આજ સવારથી ચિક્કાર ટ્રાફીક ઉમટી પડયો છેઃ તો સાથો સાથ ઓનલાઇન બુકીંગ પણ ૮૦ ટકાને વટાવી ગયું છે...રોજની આવક પણ ડિવીઝનની પ૧ લાખને વટાવી ગઇ છેઃ રાજકોટથી ઉના-સોમનાથ-અમદાવાદ-સુરત-જામનગર-મોરબી તરફ રોજની ર૦ એકસ્‍ટ્રા બસો મુકાય છે... 

(3:30 pm IST)