Gujarati News

Gujarati News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત સુજલામ-સુફળલામ જળ અભિયાનનુ ચોથું ચરણ તા.૧ એપ્રિલથી ૧૦ જુન ૨૦૨૧ સફળતાપૂર્વક સંપન્ન : સતત ચોથા વર્ષે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતા : આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૧માં ઝળકી: કોરોના સંક્રમણના કપરાકાળમાં આંશીક નિયંત્રણોની સ્થિતિ વચ્ચે પણ ૧૫,૨૧૦ કામો પૂર્ણ : ૨૬.૪૬ લાખ માનવદિનની રોજગારી સોશિયલ ડિસન્ટસીંગ પાલન સાથે શ્રમિકોને મળી: ૧૯ હજાર ૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી -જળસંગ્રહ ક્ષમતામાં થયેલો વધારો અગાઉના ત્રણ વર્ષ કરતા પણ વધુ : જળસંગ્રહના કામો આ વર્ષના અભિયાનમાં વિકટ સ્થિતિ વચ્ચે પાર પાડવાનો પુરુષાર્થ સફળ રહ્યો : સુજલામ સુફલામ જળ અભિયાનની વર્ષ ૨૦૨૧ની સિદ્ધિઓ : સુજલામ સુફલામ જળ અભિયાનની ચાર વર્ષની ઉપલબ્ધિઓ : જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા ચાર વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના ૫૬,૬૯૮ કામો પૂર્ણ થયા : જળ સંગ્રહ ક્ષમતામાં ૬૧,૭૮૧ લાખ ઘનફુટ વધારો થયો : રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૧,૪૦૨ તળાવો ઉંડા કરાયા access_time 11:47 am IST