Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રેમડેસીવર ઈન્જેકશનની ખરીદી નિયમ પ્રમાણે જ થઈ છેઃ સી.આર.પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરત ભાજપ કાર્યાલય પર રેમડેસિવીર ઈન્જેકશન વહેંચવા મુદ્દે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી રેમડેસીવીર ઈન્જેકશનની નિયમ પ્રમાણે જ ખરીદી થઈ હોવાો એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો હોવાનું અને ડોકટર અને ફાર્માસિસ્ટ દ્વારા જ ઈન્જેકશન અપાયા હોવાનું કોર્ટને જણાવ્યું છે

(3:23 pm IST)