Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મુશ્કેલ ભર્યો માર્ગ....પણ હમ સાથ સાથ હૈ...

અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદના પગલે રાજમાર્ગો ઉપર નદીઓ વહેતી થઈ હતી. માર્ગ ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા. એક લાજવાબ તસ્વીરમાં વાલી તેના બાળકનો હાથ પકડી લઈ જઈ રહ્યો છે.

(4:39 pm IST)