Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી-બઢતીનો ગંજીપો ચીપાયો : આંકડાકીય સેવા સવર્ગના ચાર અધિકારીઓની હંગામી ધોરણે બઢતી : બે અધિકારીઓની બદલી : વર્ગ -2ના 11 અધિકારીઓને બઢતી સાથે વર્ગ-1માં નિમણુંક

અમદાવાદ : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી-બઢતીનો ગંજીપો ચીપાયો છે જેમાં  આંકડાકીય સેવા સવર્ગના ચાર અધિકારીઓની હંગામી ધોરણે બઢતી અપાઈ છે જયારે બે અધિકારીઓની બદલી થઇ છે તેમજ વર્ગ -2ના 11 અધિકારીઓને બઢતી સાથે  નિમણુંક અપાઈ છે જે લિસ્ટ આ મુજબ છે 

(7:10 pm IST)