Gujarati News

Gujarati News

ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં કામ કર્યુ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: કોરોના નિયંત્રણની કામગીરીને ટોચ અગ્રતા : તિજોરીની ચિંતા કર્યા વિના જનહિતમાં સંશાધનો ઉભા કરવાના કામને પ્રાયોરિટી: એપ્રિલના પ્રથમ ૧૦ દિવસમાં જ ૩,૫૦,૦૦૦ જેટલા રેમડેસિવીર ઇન્જેક્શન નાગરિકો માટે ઉપલબ્ધ કરાવાયા: અમદાવાદમાં DRDOના સહયોગથી વધુ ૯૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવા સરકાર પ્રયત્નશીલ: લગ્ન સમારંભોમાં ૫૦ વ્યક્તિઓને પરવાનગી : અંતિમવિધિ- ઉત્તરક્રિયામાં પણ ૫૦થી વધારે વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહી:એપ્રિલ-મે મહિના દરમિયાન તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ : ઓફિસોમાં ૫૦ ટકા હાજરીનો નિર્ણય access_time 10:04 pm IST

  • રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાનો રાફડો : ૧૦ કેસ : આવક બંધ કરી દેવાઈ : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાના ઍકસાથે ૧૦ કેસ આવતા નવી આવક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે : અગાઉના પડતર માલનો નિકાલ કરીને કામકાજ ચાલુ રાખવુ કે બંધ રાખવુ તે અંગે સત્તાધીશો વિચારણા કરી રહ્નાનું જાણવા મળે છે access_time 11:22 am IST

  • સુરેન્દ્રનગર : ડે.કલેક્ટર, મામલતદાર, પોલીસ અધિકારી, ન.પા. ચીફ ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય : ધ્રાંગધ્રામાં આવતીકાલથી સપ્તાહમાં ચાર દિવસ જ વેપારીઓ વેપાર કરશે : મંગળવારથી શુક્રવાર આ ચાર દિવસ સવારે 8થી 2 સુધી વેપાર કરશે : આ સિવાય સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે access_time 7:03 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST