Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં ૯૦૦ બેડની ઓક્સિજન સાથેની ડીઆરડીઓ હોસ્પિટલ શરૂ કરવા કેન્દ્ર પાસે તાકીદની માગણી

અમદાવાદ : ખાસ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન ફેસેલીટી સાથે જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે ૯૦૦ બેડની ડીઆરડીઓ હોસ્પિટલ તુરંત શરૂ કરવા, ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. કોરોનાના કેસો કલ્પનાતિત વીજળીક ઝડપે ફેલાઈ રહ્યા હોય ગુજરાત સરકારે આ સુવિધા તુંરત શરૂ કરવા વિનંતી કરી છે.

(11:46 pm IST)