Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતની કિરણ હોસ્પિટલ બહાર રેમડેસીવીર ઇન્જેકશન લેવા લોકોની લાઇનો

સુરતમાં કોરોના ના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હજુ પણ કિરણ હોસ્પિટલની બહાર Remdesiver Injection લેવા માટે લોકોની રાત્રે ૧૨ વાગ્યાની લાઈનો લાગેલી છે.

(3:05 pm IST)