Gujarati News

Gujarati News

તા. ૧૩ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ – ૧ મંગળવાર
તા. ૧ર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - અમાસ સોમવાર
તા. ૧૧ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - અમાસ રવિવાર
તા. ૧0 એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૧૪ શનિવાર
તા. 0૯ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૧૩ શુક્રવાર
  • મહારાષ્ટ્ર સરકાર 12 લાખ શ્રમિકોને 1500 રૂપિયા, રિક્ષાચાલકોને 1500 તેમજ આદિવાસીઓને 2000 રૂપિયા આપશે : CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે "અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે." : કુલ 5500 કરોડનું આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યું છે તેમ જાણવા મળે છે. access_time 10:21 pm IST

  • અમદાવાદની સરકારી ઓફીસોમાં ૧૫ નાયબ મામલતદારોને કોરોના પોઝીટીવ આવેલ છે : ૫ કલાર્ક અને ૩ તલાટી મંત્રીઓને પણ કોરોના પોઝીટીવ આવતા મોટો ફફડાટ વ્યાપી ગયો છે : ગ્રામ્ય વિસ્તારની સરકારી ઓફીસોમાં કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓમાં ભયનું વાતાવરણ જાવા મળે છે access_time 5:16 pm IST

  • રાજકોટના જેતપુર ST વિભાગમાં છેલ્લા 10 દિવસમાં 18 કર્મીઓ કોરોના સંક્રમિત થયા : ડેપો મેનેજર, ATI, 7 ડ્રાઈવર અને 4 કંડકટર સહિત તમામ લોકોને કરાયા આઈસોલેટ access_time 11:40 pm IST