Gujarati News

Gujarati News

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડાના શ્રીમહંત દિગંબર લાલુગિરિજી મહારાજ જુનાગઢ ભવનાથ ખાતે શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમના ગાદીપતિ તરીકે ચાદર વિધિ સમારોહ યોજાયો: મહંત શ્રી જય ગીરી મહારાજના ષોડશી ભંડારા મહોત્સવમા મોટી સંખ્યામાં સંતો મહંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા: મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ગુજરાત નિવૃત્ત પોલીસ વડા ડી.જી.વણઝારા શેરનાથબાપુ મહામંડલેશ્વર શ્રદ્ધાનંદ ગીરીબાપુ મહંત શ્રી મહાદેવ ગીરીબાપુ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા ડેપ્યુટી એસપી ડામોર સાહેબ સહિતના આગેવાનો અધિકારીઓ સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા access_time 8:35 pm IST