Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગોંડલ થી જેતપુર જતાં ચોરડી ગામ નજીક ટ્રક અને બાઇક અકસ્માતમાં એક મહિલાનું મોત : એક ગંભીર

ગોંડલ ::ગોંડલ થી જેતપુર જતાં ચોરડી ગામ નજીક ટ્રક અને બાઇક અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે જ્યારે એકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ એ ખસેડેલ છે.( તસવીર - અહેવાલ : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(4:07 pm IST)