Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓલ ઈન્ડીયા સંપર્ક પ્રમુખ રામલાલજી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓલ ઈન્ડીયા સંપર્ક પ્રમુખ રામલાલજી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને ભાગવત્ કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા 'પૂજ્ય ભાઈશ્રી' સાથે ભોજન સમારંભમાં શ્રી રામલાલજી ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)