Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જશાપરમાં હિનાબેન ચોથાણીનું સ્વાગત

 આટકોટઃ જીપીએસસી પરીક્ષામાં હિના દિનેશભાઇ ચોથાણી ગામ જસાપર તાલુકો જસદણની ઇ.ડબલ્યુ.એસ. ફિમેલમાં ગુજરાતમાં ૧ નંબરે પાસ થઇ રાજય વેરા ઇન્સ્પેકટર તરીકે પસંદગી થતા તેનું સ્વાગત જશાપરમાં કરાયું હતું તે તસ્વીર. (તસ્વીરોઃ કરશન બામટા,આટકોટ)

(10:59 am IST)