Gujarati News

Gujarati News

ઓટોમેટિક પીસ્ટલ, 10 કાર્ટીઝ, સુઝુકી બલેનો કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂ. 7.93 લાખનો મુદ્દામાલ પકડી મોટી સફળતા હાંસલ વલસાડ પોલીસે કરી:વલસાડ જિલ્લા પોલીસે વધુ એક અપહરણ કરનારી ગેંગને પકડી મોટી સફળતા મેળવી: બિહારની ગેંગ વિશે 'અકિલા' સાથે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ વાતચીતમાં જણાવ્યું કે આ ટ્રફ માં ટ્રફ હોઈ છે ક્રાઇમ પ્રિવેન્ડ કરવુ આવડું મોટું ક્રાઇમ જે બિહારની ઓર્ગેનાઈઝ ગેંગ છે જેને પહેલા 2020 માં અપહરણ કરી ૫૦ લાખ ખંડણી લેવામાં સફળ પણ થયા હતા :આ ગેંગે 2 ટાર્ગેટ નક્કી પણ ક્યા હતા પણ પોલીસે તેને દબોચી લીધા પોલીસે cctv પણ તપાસ કર્યા : ગેંગ ના આરોપીઓ એ 6 થી 7 જગ્યાએ રેકી પણ કરી હતી:એક કરોડની ખંડણી મેળવવાનું કાવતરૂ રચી પુરતી તૈયારી સાથે નીકળેલા ગેંગના આરોપીઓને વલસાડ જિલ્લા પોલીસે છઠ્ઠી યાદ કરાવી access_time 9:19 am IST

  • કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ ફરી એક વખત રદ્દ access_time 4:49 pm IST

  • ભારતમાં કોરોનાએ બોકાસો બોલાવ્યો: માત્ર ૨૪ કલાકમાં પોણા ત્રણ લાખ નવા કેસ, ૧૬૧૯ના જીવ ગયા, ચારેકોર મોતનું તાંડવ: અમેરિકામાં માત્ર ૪૩ હજાર: બ્રાઝિલમાં ૪૨ હજાર, ફ્રાન્સમાં ૨૯ હજાર: જ્યારે ઇંગ્લેન્ડમાં માત્ર ૧૮૦૦ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૧૯૦૦ આસપાસ કેસ નોંધાયા access_time 10:18 am IST

  • એર કાર્ગો નવ વર્ષના ગાળા પછી ફોમ રાજકોટ એરપોર્ટ ફરી શરૂ કરશે. પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો કામગીરી શરૂ કરવા રાજકોટ એરપોર્ટને મંજૂરી મળી છે. એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સો એ તરત જ કાર્ગો ઓપરેશન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. access_time 4:50 pm IST