Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વલસાડ જિલ્લામાં કોરોના રાક્ષસે ૬ નો ભોગ લીધો : જ્યારે આજે અધધ 71 પોઝિટિવ કેસ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે વલસાડ જિલ્લામાં  કોરોનાના 71 પોઝિટિવ કેસ જ્યારે 6 વ્યક્તિ ઓનાં મૃત્યુ થયા હતા જ્યારે 20 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા હતા

(9:38 pm IST)
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 663 અને ગ્રામ્યના 98 કેસ સાથે કુલ અધધધ 761 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો બન્યા બેબાકળા access_time 7:53 pm IST

  • અમદાવાદની અપોલો હોસ્પિટલમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કોરોના વેક્સિન લીધી access_time 4:51 pm IST

  • નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રવિવારે ઉદ્યોગ જગતને ખાત્રી આપી હતી કે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવશે નહીં. કોરોનાની બીજી લહેરમાં સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને, દેશભરમાં લોકડાઉન લાદવાની અટકળો શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, વધતી અનિશ્ચિતતા સાથે કામદારોના સ્થળાંતરનો ભય પણ વધી રહ્યો છે. access_time 9:35 am IST