Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટમાં આવું કેમ ન થાય ?

અમદાવાદમાં દિવસેને દિવસે સતત કોરોના વધી રહ્યો છે. તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે પરંતુ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં પણ બેડ ખાલી નથી, ત્યારે અમદાવાદના જીએમડીસીમાં રાતોરાત તાત્કાલિક બેડ ઊભા કરવામાં આવ્યા છે. તસ્વીરમાં બેડ ઊભા કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે જે નજરે પડે છે. (ગૌરવ ખત્રી, અમદાવાદ)

(10:20 am IST)