Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 28 વિસ્તારોને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં મુકાયા : કુલ 435 માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન થયા : વાંચો ક્યાં ક્યાં વિસ્તારો માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ  કોપોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકવવા અનેકવિધ પગલાં લઇ રહી છે  જેના ભાગરૂપે ઝોનમાાંથી આવેલ રીપોટટના અનુસાંધાને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની કાર્ટવાહી હાથ ધરવામાાં આવે છે. હાલમાાં અમદાવાદ શહેરમાાં કુલ ૪૩૫ માઇક્રો કન્ટેઈન્મેન્ટ નવસ્તાર અમલમાાં છે. તેમજ હાલ નોંધાર્ેલા કોનવડ-૧૯ કેસોને ધ્ર્ાનમાાં લઈ આજ રોજ નવા ૨૮ નવસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ નવસ્તાર તરીકે જાહેર કરવામાાં આવે છે.

(10:45 pm IST)
  • ચીનના કબ્‍જાગ્રસ્‍ત હોંગકોંગે ભારતથી આવતી તમામ ફલાઈટો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે : પાકિસ્‍તાન અને ફીલીપાઈન્‍સની ફલાઈટો ઉપર પણ બાન મૂકી દીધો છે access_time 11:49 am IST

  • કોરોનાકાળમાં બ્રિટનના વડાપ્રધાનની ભારત મુલાકાત રદ થવાની અટકળ શરૂ :ભારતમાં મળતા કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનના કારણે વિદેશોમાં પણ ગભરાટ:બ્રિટિશ વિપક્ષે પણ બોરિસ જ્હોનસનથી ભારતની મુલાકાત રદ કરવાની માંગ કરી access_time 12:15 am IST

  • એર કાર્ગો નવ વર્ષના ગાળા પછી ફોમ રાજકોટ એરપોર્ટ ફરી શરૂ કરશે. પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો કામગીરી શરૂ કરવા રાજકોટ એરપોર્ટને મંજૂરી મળી છે. એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સો એ તરત જ કાર્ગો ઓપરેશન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. access_time 4:50 pm IST