<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : પોલીસ બેડામાં નવા જોડાઈ રહેલા કર્મીઓ પણ “નાગરિક દેવો ભવ:”ના ધ્યેય સાથે ચરિતાર્થ કરશે: જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે: મુખ્યમંત્રી :રાજ્યમાં પ્રથમવાર ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે, નજીકમાં નજીક પોસ્ટિંગ મળે તેવા પ્રયાસ: જાન્યુઆરીના અંત સુધીમાં નવી ભરતી માટેની શારીરિક કસોટી યોજાય તેવી તૈયારીઓ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી :ગુજરાત પોલીસમાં નવનિયુક્ત ૧૧,૬૦૭ ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત :રાજ્ય મંત્રી કમલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ8:24 PM IST

પોલીસ તથા પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ થાય અને પ્રજાનો પોલીસ પરનો ભરોસો સંગીન બને તેવું વાતાવરણ નિર્માણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક આહવાન : ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો : ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું તેનો પાયો શાંતિ-સલામતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખનારા પોલીસ દળની ફરજનિષ્ઠા છે: એ.આઈ. સહિતની અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને સતર્ક પોલીસ દળ ગુનેગારો દ્વારા ટેક્નોલોજીના દૂરુપયોગથી થતા ગુન્હાઓના નિયંત્રણ માટે સક્ષમ છે:મુખ્યમંત્રી :ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન તેમજ કોમ્યુનિટી આઉટ્રીચ સહિતના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહિ છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી8:49 PM IST

ફાસ્‍ટફૂડ પાર્લરના સંચાલકોએ કન્‍યા સંસ્‍કાર કેન્‍દ્રના મહિલા પ્રમુખ અને છાત્રાલયના પ્રમુખને બેફામ ગાળો દઇ ધમકી દીધી : હોસ્‍ટેલમાં આવતાં ફૂડ પાર્સલથી ગંદકી થતી હોઇ પાર્સલ બંધ કરાવાતાં ન ગમ્‍યું: વાતચીતનો ઓડીયો રેકોર્ડ કરી કાપકૂપ કરી વાયરલ કરી દીધાનો આરોપ ભાવેશ વણવી, જય રાવલ, ધર્મેશ દોકી સામે એક ગુનો યુનિવર્સિટી પોલીસમાં અને ભાવેશ, ધર્મેશ, અજાણી યુવતિ સામે બીજો ગુનો ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયો બંકીમભાઇને ભાવેશે કહ્યું-તારે મારા ભાગીદાર ધર્મેશ સાથે શું માથાકુટ છે, હું ધર્મેશની સાથે જ છું તારે શું કરવાનુ છે? યુપીમાં ૧૫૦૦ રૂપિયાના કટ્ટા મળે છે, મારતા વાર નહિ લાગે!5:46 PM IST

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ, આર્થ્રોસ્‍કોપી સર્જન તથા પ્‍લાસ્‍ટિક સર્જન જેવા સુપર સ્‍પેશિયાલિટી ડોક્‍ટરો જોડાયા : ડો. ચેતન મહેતા ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ અને હિપેટોલોજીસ્‍ટ સર્જન અન્નનળી, પેટ, હોજરી, આંતરડા, મળ માર્ગ, લોહીની ઉલ્‍ટી, લીવર તથા કમળાના રોગોના નિષ્‍ણાંત :ડો. ગજેન્‍દ્ર આર. ઓડેદરા M.D., G.I. ફિઝિશિયન અને એન્‍ડોસ્‍કોપિસ્‍ટ અન્નનળી, પેટ (હોજરી), આંતરડા, લિવર, પેનક્રિયાસ તથા પિત્તાશય સંબંધિત રોગોના નિષ્‍ણાંત : ડો.વેદાંત શાહ આર્થ્રોસ્‍કોપી સર્જન, ખંભા અને રમતગમતની ઇજાઓ તેમજ સાંધા બદલવાની (જોઇન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ), સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરી અને ઓર્થોપેડિક સર્જરીના નિષ્‍ણાંત : ડો. અંકુર ડી. મોદી પ્‍લાસ્‍ટિક સર્જન, રિકન્‍સ્‍ટ્રક્‍ટિવ, બર્ન્‍સ અને એસ્‍થેટિક સર્જન બર્ન ઇજાઓ, ટ્રોમા, નસ-ટેન્‍ડન નુકસાન, જન્‍મજાત વિકૃતિઓ અને કેન્‍સર પછીની પુનઃર્નિર્માણ સર્જરી નિષ્‍ણાંત2:59 PM IST