<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

પૂ.સંત શ્રી લાલબાપુના અનુયાયીઓ ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડના સંત શ્રી લાલબાપુના અનુયાયીઓ અને એક્‍સપોર્ટરો તથા ઉદ્યોગકારો અકિલાની મુલાકાતે આવ્‍યા હતા. અકિલા ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સર્વશ્રી નીતેશભાઈ ઠક્કર, હિતેશભાઈ લગધીર, કિશોરસિંહ લાલકિયા, જયભાઈ, રજનીશભાઈ વડગામાએ વિવિધ મુદે ચર્ચાઓ કરી હતી. આ તકે પૂ.લાલબાપુના સેવા સુખુભા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:06 AM IST)