Gujarati News

Gujarati News

પાણી વેરાના રૂા. ૮૪૦ના સીધા રૂા. ૨૪૦૦: પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ દાખલઃ કુલ ૧૦૧ કરોડનો કરબોજ : રૂા. ૨૫૮૬.૮૨ કરોડનું બજેટ: રાજકોટ મ્‍યુનિ. કોર્પો.નું ૨૦૨૩-૨૪નું બજેટ મ્‍યુ. કમિશનરે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેનને સુપ્રત કર્યુઃ શહેરની રેસીડેન્‍સીયલ તથા કોમર્શિયલ મિલ્‍કતોના વેરામાં પણ અનુક્રમે રૂા. ૨ અને રૂા. ૩નો વધારો પ્રતિ સ્‍કે.મીટરે સુચવ્‍યો : પીડીએમ ફાટક તથા કટારીયા ચોકડીએ બ્રીજ બનાવવા સર્વે હાથ ધરાશેઃ સાંઢીયા પુલ ખાતે નવો ફોરલેન રેલ્‍વે ઓવરબ્રીજઃ ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે સર્કલ ડેવલપ કરાશેઃ સામા કાંઠે-માધાપરમાં અર્બન હેલ્‍થ સેન્‍ટર ઉભુ કરાશે : બ્રીજ, રસ્‍તા, સફારી પાર્ક, આરોગ્‍ય સહિતની યોજનાઓ : સાંઢીયા પુલ પર અદ્યતન ફોર લેન રેલવે ઓવરબ્રીજ બનાવવા આયોજનઃ ગાર્બેજ કલેકશન હાલ રૂા. ૩૬૫, સૂચિત ૭૩૦ : કોમર્શિયલ હાલ રૂા. ૭૩૦, સૂચિત રૂા. ૧૪૬૦ :મિલ્‍કત વેરા રહેણાંક હાલ રૂા. ૧૧, સૂચિત ૧૩ તથા કોમ. હાલ રૂા. ૨૨, સૂચિત ૨૫ (પ્રતિ ચો.મી.) : પાણી વેરો કોમર્શિયલ હાલ રૂા. ૧૬૮૦, સૂચિત ૪૮૦૦ સૂચવાયો છે :પાણી વેરામાં ત્રણ ગણા વધારાના વહેણ : કચરો કલેકશનમાં બમણા ચાર્જની ગંધ : મિલકત વેરામાં પણ વધારો : સિનેમા ટેક્ષમાં રૂા. ૧૦૦ના રૂા. ૧૦૦૦ સૂચવાયા : ખૂલ્લા પ્‍લોટનો વેરો ડબલ : પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ દાખલ રહેણાંકને લાગુ નહીં પડે access_time 3:21 pm IST