Gujarati News

Gujarati News

  • સુધારેલા સિટીઝનશિપ એકટમાંથી બ્રહ્મપુત્રા વેલીને મુક્ત રાખવાની માગણી આસામ ગણ પરિષદ(એજીપી)ના પ્રમુખ અતુલ બોર એ કરી છે, જે આસામમાં ભાજપનો સાથી પક્ષ છે. આ જ એજીપી પક્ષે સીટીઝન બિલને સુપ્રીમમાં પડકારવાની જાહેરાત પણ કરી છે. access_time 6:18 pm IST

  • આવકવેરા ખાતાએ જાહેર કર્યું છે કે 31 ડિસેમ્બર સુધીમાં આધારકાર્ડ સાથે પાન કાર્ડ અને લિંક કરવાનું ફરજીયાત છે access_time 6:20 pm IST

  • હડમતીયા ફાયરિંગમાં ઘવાયેલા યુવકનું મોત: મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયો : ગામમાં એસઆરપીનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો access_time 8:10 pm IST