Gujarati News

Gujarati News

તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – ૩ રવિવાર
તા. ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – ૨ શનિવાર
તા. ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – ૧ શુક્રવાર
તા. ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – પૂનમ ગુરૂવાર
તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧૪ બુધવાર
  • નાગરિકતા કાયદાના વિરોધમાં જામિયા બાદ અલીગઢ મુસ્લિમ યુનિ,માં હિંસક પ્રદર્શન : ભારે પથ્થરમારો : ગોળીબાર : અનેક પોલીસકર્મીઓ ઘાયલ : પાંચમી જાન્યુઆરી સુધી વિશ્વ વિદ્યાલય બંધ access_time 12:27 am IST

  • ગ્વાલિયર કલેક્ટરનો હુકમ: બંદુકનું લાયસન્સ જોઇએ તો ગૌશાળાને 10 ઘાબળા આપો: ગ્વાલિયર કલેક્ટર અનુરાગ ચૌધરીએ લાલ ટીપારા અને ગોલાનાં મંદિર સ્થિત ગૌશાળાનું નિરિક્ષણ કર્યું : નિરિક્ષણ દરમિયાન ગાયોની સ્થિતિને જોઇને તેમણે જીલ્લામાં બંદૂકનું લાયસન્સ માટે ગૌશાળાને ધાબળા અપાવવા આવો નિર્ણંય કર્યો access_time 12:28 am IST

  • વડાપ્રધાન મોદીના સંસદીય કાર્યાલય સામે વેપારીઓએ કર્યું અર્ધનગ્ન પ્રદર્શન : વારાણસીમાં ઈ-કોમર્સ કંપનીઓના વિરોધમાં છૂટક વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરાયોઃ વેપારીઓએ રવીન્દ્રપુરી સ્થિત પીએમ મોદીના સંસદીય કાર્યાલય પર અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું access_time 1:11 am IST