<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા માટે બેન્કિંગ સેક્ટરની મહત્વની ભૂમિકા રહેશે,બેંકો એટલે ધિરાણ -નાણાંકીય લેવડ-દેવડની સીમિત વ્યાખ્યામાંથી હવે સામાજિક સેવા ક્ષેત્રોમાં વ્યાપ વધારીને વિકસિત ભારત માટે પણ બેંકોનું યોગદાન મળે છે,રાજ્યની ઉદ્યોગ નીતિ-2026માં સ્ટાર્ટઅપ - મહિલા ઉદ્યોગકારો - દિવ્યાંગજનો અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો માટે જાહેર થયેલા પ્રોત્સાહનો માટે બેન્કર્સ ટેકનોલોજી યુક્ત અભિગમથી ઝડપી ધિરાણ સહાય કરે : ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક : ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ સાકાર કરીને માઈક્રો અને નાના ઉદ્યોગકારો - મહિલા ઉદ્યોગ સાહસિકો - ગ્રામીણ કારીગરો અને નાના કિસાનો સહિત છેવાડાના લોકો સુધી સરળતાએ ધિરાણ પહોંચાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બેન્કર્સને આહવાન1:18 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST