તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
શ્રાવણ માસની પુજા અચના જલાભિષેક કરતા હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા : જુઓ વિડીયો

ખીરસરાઃ શ્રી ખીરેશ્વર મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિવસે પુજા અર્ચના જલાભિષેક કરતા સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા સાથે તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઇ મકવાણા નજરે પડે છે. (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ. ખીરસરા)
(12:07 PM IST)










