<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

અકિલા ન્યૂઝ : 80મા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરાયું હતું, શહેરીજનો અને બાળકો તિરંગા સાથે યાત્રામાં જોડાતા ઉત્સાહ જોવા મળ્યો હતો, તિરંગા યાત્રાનું પ્રસ્થાન બહુમાળી ભવન ચોક ખાતેથી ચૌધરી હાઈસ્કૂલ, જ્યુબેલી ગાર્ડન થઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી, શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, એનએસએસના સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો, અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. : જુઓ વિડીયો

(2:51 PM IST)