અદાણી ગ્રુપ મુશ્કેલીમાં? મુંદ્રા પોર્ટ દ્વારા ઈરાની LPG આયાત પર યુએસની નવી તપાસ શરૂ : WSJ નો સનસનાટીભર્યો અહેવાલ! : ગૌતમ અદાણીની કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધોના ઉલ્લંઘનનો આરોપ : શિપ-ટુ-શિપ ટ્રાન્સફર અને સિગ્નલ બ્લેકઆઉટ જેવી યુક્તિઓનો ઉપયોગ થયાનો દાવો : અદાણી ગ્રુપ દ્વારા આક્ષેપોનું સખત ખંડન7:10 PM IST
ટ્રમ્પ પ્રશાસનનો અમેરિકી ફેડરલ કર્મચારીઓ પર સકંજો : 'રેડ ટેપ' કાપીને ગેરવર્તણૂક બદલ છૂટા કરવાની DOGE-અલાઈન્ડ પ્રક્રિયા શરૂ! : OPM દ્વારા ક્રાંતિકારી નવા નિયમોનો પ્રસ્તાવ : કરચોરી, સંવેદનશીલ માહિતી લીક કરવી કે જાહેર વિશ્વાસનો ભંગ કરવા જેવા ગંભીર દુર્વ્યવહાર બદલ સરકારી કર્મચારીઓને હવે સરળતાથી હટાવી શકાશે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય12:39 AM IST
પોલેન્ડમાં 'MAGA-શૈલી' લોકપ્રિયતાનો પ્રચંડ વિજય : ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થિત કેરોલ નોરોકી રાષ્ટ્રપતિ બનતા યુરોપમાં દૂર-જમણેરી પક્ષોનો દબદબો વધ્યો! : વોર્સોના ઉદારવાદી મેયરને હરાવી નોરોકી સત્તા પર : આ વિજય યુરોપભરમાં રાજકીય વિભાજનને વધુ ઊંડું બનાવશે અને લોકવાદની વધતી જતી લહેરનો સ્પષ્ટ સંકેત આપશે, જેમાં અમેરિકાના MAGA આંદોલનનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે12:38 AM IST
પાબ્લો એસ્કોબાર - ગુન્હા, પ્રેમ અને અઢળક સંપત્તિના એક વિસ્મયજનક અને ભયાનક સંયોજનની ગાથા : રોજની ₹400 કરોડની કમાણી કરતો પાબ્લો એસ્કોબાર, દીકરીને ઠંડી લાગતા ₹14 કરોડ બાળી નાખ્યા! : ગુનાની દુનિયાનો બેતાજ બાદશાહ : ગોડાઉનો ભરીને રૂપિયા રાખતો, પણ દીકરીની ખુશી માટે અબજોનો ધુમાડો કરતા એક પણ ક્ષણ ન વિચારતો!11:01 PM IST
ચિરાગ પાસવાનના મનમાં શું છે?: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પર સ્પષ્ટ જવાબ આપ્યો : ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો:છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તેમણે કહ્યું કે જો પાર્ટી ઈચ્છશે તો તેઓ ચૂંટણી લડશે: તેમણે કહ્યું કે તેઓ લાંબા સમય સુધી કેન્દ્રીય રાજકારણમાં રહેવા માંગતા નથી 10:03 PM IST
CBIની ગંભીર લાંચ કેસમાં મોટી કાર્યવાહી :IRSના વરિષ્ઠ અધિકારી અમિત કુમાર સિંઘલ અને હર્ષ કોટકની ધરપકડ : દિલ્હી, મોહાલી, મુંબઈ અને પંજાબમાં અનેક સ્થળોએ દરોડા: 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને લગભગ 1 કરોડ રૂપિયા રોકડા મળ્યા : 25 અલગ-અલગ બેંક ખાતાઓના દસ્તાવેજો અને એક લોકર, દિલ્હી, મુંબઈ અને પંજાબમાં ઘણી મિલકતોના કાગળો પણ મળ્યા 9:28 PM IST
ચોમાસું બ્રેક મોન્સૂન અવસ્થામાં : દેશભરમાં વરસાદની ઘટ : ગુજરાતમાં 15 જૂન આસપાસ ધીમી ગતિએ આગમનની આશા! - વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીંગા : કેરળ-મુંબઈમાં વહેલા ચોમાસાના આગમન બાદ 'બ્રેક મોન્સૂન' જેવી સ્થિતિ : દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની ઘટ : જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં ફરી સક્રિય થવાના ઉજળા સંકેત9:34 PM IST
ટ્રમ્પનો અમેરિકા ફર્સ્ટનો નારો - સાથે પોતાની કંપનીઓનું પણ કર્યું ગ્લોબલ વિસ્તરણ : 2024ની ચૂંટણી પછી ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને વિદેશમાં 12 નવા સોદા કર્યા! : પ્રથમ કાર્યકાળની તુલનામાં 6 ગણા વધુ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ જાહેર : મધ્ય પૂર્વ અને ભારતમાં ભારે વિસ્તરણ : 'સૌથી હોટેસ્ટ બ્રાન્ડ' હોવાનો એરિક ટ્રમ્પનો દાવો9:12 PM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...9:05 PM IST
'આ સહનશીલતાની હદ છે' : પહેલગામ હુમલા બાદ શાંગરી-લા સંવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આક્રમક 'તું-તું-મૈં-મૈં' : યુદ્ધના નવા નિયમોની ચેતવણી! : ભારતે પાકિસ્તાનને 'નવી લાલ રેખા' દોરી હોવાનો CDS અનિલ ચૌહાણનો હુંકાર : જનરલ મિર્ઝાએ શહેરોને નિશાન બનાવવાના અને વ્યૂહાત્મક અસ્થિરતાના ભયાવહ પરિણામોની આપી ચેતવણી8:34 PM IST
ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણ માટે સુવર્ણ તક - PM મોદીનો હુંકાર : એરપોર્ટની સંખ્યા બમણી થઈને 162 પહોંચી! : વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બન્યું ભારત : 'ઉડાન' યોજનાની સફળતા ભારતીય નાગરિક ઉડ્ડયનનું સુવર્ણ પ્રકરણ - PMનો દાવો : 2030 સુધીમાં MRO સેગમેન્ટ $4 બિલિયન કરવાનો લક્ષ્યાંક8:13 PM IST
ઇસ્તંબુલમાં રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો એક કલાકમાં આટોપાઈ : યુક્રેનનો રશિયન હવાઈ મથકો પર 7000 KM દૂરથી સૌથી મોટો ડ્રોન હુમલો, 40થી વધુ વિમાનો તબાહ! : લશ્કરી પોશાકમાં યુક્રેનિયન પ્રતિનિધિમંડળ : રવિવારે 7000 કિમી દૂર રશિયાના 40થી વધુ યુદ્ધ વિમાનો ધ્વસ્ત : યુક્રેન પર 472 ડ્રોનનો રશિયન હુમલો : ભીષણ લડાઈ ચાલુ, કોઈ સફળતા નહીં8:08 PM IST
ટાઉન હોલ કેસ: "તો પછી આખું જયપુર તમારું થશે!" રાજવી પરિવારના દાવા પર સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ : રાજસ્થાન સરકારને નોટિસ! : ઐતિહાસિક મિલકતો પર રાજવી પરિવારના અધિકારક્ષેત્ર પર મોટો પ્રશ્નાર્થ : "ભારતીય સંઘને પક્ષકાર બનાવ્યા વિના મિલકતનું વિલીનીકરણ કેવી રીતે શક્ય?" - સુપ્રીમ કોર્ટનો કાનૂની દલીલો પર વેધક પ્રહાર8:05 PM IST
હિમેશ રેશમિયાના 'કેપ મેનિયા ટૂર'નો દેશભરમાં દબદબો : મુંબઈ કોન્સર્ટમાં 11,000 ટિકિટ વેચી ઇતિહાસ રચ્યો : ચાહકોએ કહ્યું - 'આની પાસે કોલ્ડપ્લે પણ પાણી ભરે!' : જુઓ વિડીયો : નાકથી ગાયેલા ગીતોથી સ્ટેજ પર લગાવી આગ : 3 કલાકના લાઈવ પરફોર્મન્સમાં કોઈ લિપ સિંક નહીં : ફરાહ ખાને ગણાવ્યો 'કોન્સર્ટ ઓફ ધ યર' : કેપ લુક બન્યું ફ્રી માર્કેટિંગનું માધ્યમ7:58 PM IST
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર '195' ગીતમાં ભારતીય મૂળના બ્રિટિશ શેફ અસ્મા ખાન ચમક્યા : 195 દેશોની મહિલાઓ સાથે વૈશ્વિક શાંતિનો સંદેશ! : ટાઈમ મેગેઝિન દ્વારા 2024ના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન : દાવોસમાં WEF ખાતે ગીતનું પ્રીમિયર : લિંગ સમાનતા અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે અનોખો પ્રયાસ7:49 PM IST
મહારાષ્ટ્ર ATSનો થાણેમાં આતંકવાદ વિરોધી મેગા ઓપરેશન : SIMI અને ISIS કનેક્શન ધરાવતા 12 શંકાસ્પદોની અટકાયત : વહેલી સવારે દરોડાથી ખળભળાટ! : જૂઓ વિડીયો : થાણેના પદઘા અને બોરીવલી ગામોમાં સવારે 4 વાગ્યે વ્યાપક શોધખોળ શરૂ : પ્રતિબંધિત SIMIના ભૂતપૂર્વ સભ્યોના ઘરો નિશાન પર : 2023ના ISIS મોડ્યુલ કેસના તાર જોડાયા7:33 PM IST
સાવધાન! ઝેપ્ટો સ્ટોરમાંથી એક્સપાયર થયેલી અને અસ્વચ્છ ખાદ્ય ચીજો મળી : ગંભીર ગેરરીતિઓનો ચોંકાવનારો ખુલાસો : FDAએ લાઇસન્સ કર્યું રદ! : ધારાવી સ્થિત વેરહાઉસ પર FDAના ઓચિંતા દરોડામાં કાટ લાગેલી, ગંદા પાણી નજીક રખાયેલી ખાદ્ય વસ્તુઓ અને કોલ્ડ સ્ટોરેજમાં અનિયમિત તાપમાન મળ્યું : લાખો ગ્રાહકોના સ્વાસ્થ્ય જોખમમાં7:32 PM IST
PM મોદી ઓપરેશન સિંદૂર પર વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળોને 9-10 જૂને મળશે : વૈશ્વિક મંચ પર ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરાશે : પહેલગામ હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા : 100થી વધુ આતંકવાદીઓ ઠાર : વિશ્વભરમાં 7 પ્રતિનિધિમંડળો દ્વારા ભારતની શૂન્ય-સહિષ્ણુતા નીતિનું પ્રદર્શન7:01 PM IST
"શું દેશભક્ત બનવું આટલું મુશ્કેલ છે?" કલમ 370 પરની ટિપ્પણી બાદ સલમાન ખુર્શીદનું રાજકીય વફાદારી પર મોટું નિવેદન! : આતંકવાદ વિરોધી મિશન પર વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કોંગ્રેસ નેતાએ 'ઘરઆંગણે રાજકીય વિભાજન' પર વ્યક્ત કરી ચિંતા : ભાજપ સાથેના પ્રતિનિધિમંડળમાં સામેલ થવા બદલ પક્ષમાં અસ્વસ્થતા6:55 PM IST
મદરેસા આપણી દુનિયા, અમે ધર્મ અને ઓળખને ભૂંસવા નહિ દઈએ :અખિલ ભારતીય મદરેસા સુરક્ષા પરિષદમાં મૌલાના મદનીનો હુંકાર : અખિલ ભારતીય મદરેસા સુરક્ષા પરિષદમાં મદનીએ કહ્યું કે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવાનો પહેલો અવાજ મદરેસાઓમાંથી ઉઠ્યો હતો પરંતુ હવે એક ષડયંત્રના ભાગ રૂપે તેને ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે6:38 PM IST
કશ્મીર રૂટ પર દોડશે નોખી–અનોખી–ખાસ વંદે ભારત ટ્રેન : કટરા-શ્રીનગર વચ્ચેની સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ૨૦૩ કિલોમીટરનું અંતર માત્ર ૩ કલાકમાં પૂરું કરશે: આ રૂટ પર ટ્રેન ૩૮ ટનલ અને ૯૨૭ પુલ પરથી પસાર થશે: જેમાં વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ પુલ પણ સામેલ છે : ટ્રેનમાં વિન્ડશિલ્ડમાં હીટિંગ એલિમેન્ટ, સિલિકોન હીટિંગ પેડ, ગરમ પાઈપલાઈન અને શૌચાલયોમાં હીટરનો સમાવેશ થાય છે, જે માઈનસ -૩૦ ડિગ્રી તાપમાનમાં પણ સંપૂર્ણ ઝડપે કામ કરશે6:35 PM IST
૭ રાજયોના ૧૯ જીલ્લાઓના અનેક સ્વાસ્થ્ય કેન્દ્રોની પોલ ખુલી : ગ્રામીણ ક્ષેત્રોની હોસ્પિટલોમાં દવાઓનો અપૂરતો જથ્થો અને ડોકટર પણ નહિ : ICMR, WHO અને BHOના રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડાયાબીટીસ અને હાઇબીપીની દવાઓ વર્ષની શરૂઆતમાં જ ખાલીખમ : બાકીના મહિનાઓમાં દર્દીઓ દવા વગરના10:24 AM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે5:42 PM IST
માઉન્ટ એટનાનો પ્રચંડ વિસ્ફોટ : સિસિલીમાં આકાશ ચીરતી રાખની ભયાનક પ્લુમ : પ્રવાસીઓમાં જીવ બચાવવા નાસભાગ : યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી ફરી સળગ્યો! : જુઓ વિડિયો : ભારે વરસાદને કારણે ઉકળતા ખડકોનો હિમપ્રપાત : હવાઈ ચેતવણી જારી : કેટેનિયા એરપોર્ટ પર ગત ઉનાળા જેવી અંધાધૂંધીની ભીતિ, ઐતિહાસિક વિનાશની યાદો તાજી થઈ5:01 PM IST
મધ્યપ્રદેશના સાગરમા અજીબ કિસ્સો : 2 વર્ષનો બાળક ગરમીથી રાહત માટે રમત રમતમાં પાણી ભરવાના તાંબાના ઘડામાં ઘુસી જતા દુકાનદારે વાસણને કાપીને બાળકને બહાર કાઢ્યો : પહેલા તેણે ઘડામાં એક પગ નાખ્યો અને ત્યારબાદ બીજો પગ નાખીને તેમાં બેસી ગયો,પરંતુ જ્યારે તેના પગ સીધા ન થયા ત્યારે ગભરાઈ ગયો અને બુમો પાડવા લાગતા ઘરના સભ્યો બાળકની બુમો સાંભળીને ભેગા થઈ ગયા4:15 PM IST
યુકેની સરહદો પર માનવ તસ્કરીનો રાફડો ફાટ્યો : એક જ દિવસમાં ફ્રાન્સથી 1200 ગેરકાયદે પ્રવાસીઓ ઇંગ્લિશ ચેનલ પાર કરી બ્રિટન પહોંચ્યા : રેકોર્ડ તૂટ્યો! : વડાપ્રધાન કેઇર સ્ટાર્મરની સરકાર પર દબાણ વધ્યું : તસ્કરી ગેંગનો 'વ્યાપાર મોડેલ' ધ્વસ્ત કરવાની પ્રતિબદ્ધતા, છતાં પ્રવાસીઓની સંખ્યામાં 42%નો ભયાવહ ઉછાળો4:03 PM IST
અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે રામ દરબારની સ્થાપના વિધિ :આજથી પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ : સરયુ આરતી સ્થળ પરથી કળશ યાત્રા - સરયુ આરતી સ્થળ પરથી કળશ યાત્રા : પહેલા માળે રામ દરબારની આરસપહાણની મૂર્તિ સ્થાપિત કરાશે :જટાયુ, તુલસીદાસ, વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, શબરી, અહલ્યા વગેરેની મૂર્તિઓ સ્થાપિત થશે 1:07 PM IST
છૂટાછેડા પછી પણ પત્ની આજીવન ભરણપોષણની હકદાર: સુપ્રીમ કોર્ટ : ભરણપોષણની રકમ વધારીને દર મહિને ₹૫૦,૦૦૦ કરી દીધી: કોર્ટે જણાવ્યું કે પત્ની લગ્ન દરમિયાન જે જીવનશૈલી જીવતી હતી, તે જ જીવનશૈલી જાળવી રાખવા અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ ભરણપોષણ જરૂરી છે: કલકત્તા હાઈકોર્ટ દ્વારા પહેલાં આપવામાં આવેલી રકમ કરતાં આ લગભગ બમણી રકમ છે1:52 PM IST
વિવિધ ક્ષેત્રોના મહત્વના સમાચારો ઉડતી નજરે9:21 AM IST
જુનાગઢમાં સાયબર ફ્રોડનો વધુ એક મોટો પર્દાફાશ : હિરલબા જાડેજા સામે નકલી પેઢીઓ અને ૨૨ બેંક ખાતા દ્વારા કરોડોની છેતરપિંડીનો વધુ એક સનસનાટીપૂર્ણ ગુનો નોંધાયો! : પૂર્વ આયોજિત કાવતરું રચી નિર્દોષોના આધાર-પાન કાર્ડ મેળવી બોગસ પેઢીઓ ઉભી કરી : જુદા જુદા રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડના પૈસા સગેવગે કરાયા : IT એક્ટ હેઠળ કલમો લાગુ11:10 PM IST
IPL 2025 : શ્રેયસ ઐયરની ઐતિહાસિક અણનમ ૮૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ : પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-૨ માં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે ધૂળ ચટાડી : IPL 2025 ફાઇનલમાં શાનદાર પ્રવેશ! : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદી વિઘ્ન છતાં રમાઈ રોમાંચક મેચ : ૨૦૪ રનનો વિશાળ લક્ષ્ય પાર પાડી પંજાબે RCB સામે ૩ જૂને ખિતાબી ટક્કર પાકી કરી : IPL ને મળશે નવો અને પ્રથમ વખતનો ચેમ્પિયન!1:53 AM IST
દિલ્હીમાં 'મદ્રાસી કેમ્પ' પર બુલડોઝર ફેરવાયું :તમિલ મૂળના લોકોને ઘરે પાછા ફરવામાં મદદ કરશે તામિલનાડુ સરકાર : દિલ્હી હાઈકોર્ટના આદેશ પર દિલ્હીના જંગપુરામાં મદ્રાસી કેમ્પમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા :બારાપુલા નાળાના કિનારે આવેલી આ ઝૂંપડપટ્ટીમાં અતિક્રમણને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા અને ટ્રાફિકમાં અવરોધ આવતો હતો. 11:07 PM IST
ઉત્તર કોરિયાથી સ્મગલ કરાયેલા સ્માર્ટફોને ખોલ્યા ચોંકાવનારા રહસ્યો : તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના 'ગૂંગળામણભર્યા' લોકોને નિયંત્રિત કરવા કેવા 'ગાંડા' કારનામા કરે છે! : ફોન સાઉથ કોરિયન શબ્દોને સેન્સર કરે છે અને દર પાંચ મિનિટે ગુપ્ત સ્ક્રીનશોટ લે છે : યુવા સ્ક્વોડ્સ શેરીઓમાં પેટ્રોલિંગ કરે છે : ભક્તિ અને સર્વેલન્સનું 'ઓરવેલિયન' સામ્રાજ્ય ખુલ્લું પડ્યું11:14 PM IST

શ્રદ્ધાંજલિ

પાસિંગ આઉટ પરેડ

દેશનો તાત....

સ્કૂલ ચલે હમે....

'ગૌરવ દિવસ'
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં કોવિડ-19ના કેસમાં ઉછાળો : આજે 95 નવા દર્દીઓ નોંધાયા : રાજ્યમાં હાલ 387 સક્રિય કેસ : મોટાભાગના હોમ આઇસોલેશનમાં : અત્યાર સુધીમાં 39 દર્દીઓ સાજા થયા : ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ LF.7.9 અને XFG Recombinant સક્રિય! : સામાન્ય લક્ષણો છતાં તકેદારી જરૂરી : આરોગ્ય વિભાગ દ્વારા 'સાવચેતી એ જ સમજદારી'નો મંત્ર10:51 AM IST
ઈ કેવાયસી 100% ટકા પૂર્ણ થયા બાદ જ વિતરણ શરૂ કરવા ગુજરાત ફેર પ્રાઇઝ એસો.ની.સીએમ ને રજૂઆત : જે કાર્ડ ગ્રાહકો ના અગમ્ય કારણોસર ઈ કેવાયસી થઈ શક્યા નથી તેવાને મળવાપાત્ર જથ્થો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાતા ગ્રાહકો અને રેશન ડીલરો વચ્ચે તકરાર : ઈ.કેવાયસી સાથે સાથે વિવિધ પડતર માગણી મુદ્દે ગુજરાત ફેર પ્રાઇઝ એસો.એ મુખ્યમંત્રીને રજૂઆત કરી11:15 PM IST
ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની સ્પષ્ટ ચેતવણી : અમાન્ય બોર્ડ કે કોલેજમાંથી અભ્યાસ કરનારને રજિસ્ટ્રેશન નહીં મળે! : વિદ્યાર્થીઓનું શોષણ અટકાવવા નવી માર્ગદર્શિકા જાહેર : ધોરણ-12 સાયન્સ માન્ય બોર્ડમાંથી જ પાસ કરવું ફરજિયાત : PCI માન્યતા વિનાની કોલેજો કે વધારાની બેઠકો પર પ્રવેશ લેતા પહેલાં ખાસ ચકાસણી કરવા અનુરોધ7:06 PM IST
ગુજરાતમાં મેડિકલ શિક્ષણ મોંઘુંદાટ : MBBS-MD કોર્સમાં ફીમાં 8 થી 12% નો તોતિંગ વધારો ઝીંકાયો! ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા આગામી બે વર્ષ માટે નવી ફીનું માળખું જાહેર : નમો મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટા ફીમાં સૌથી વધુ ₹2.76 લાખનો વધારો : આગામી ત્રણ વર્ષ માટે નવું માળખું જાહેર થતા વાલીઓના ખિસ્સા પર પડશે સીધી અસર4:18 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત - શ્રેષ્ઠ ભારત” સંકલ્પને સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં ભવ્યતાપૂર્વક સંપન્ન થયો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમાપન સમારોહમાં હાજરી આપી 1 હજારથી વધુ લોક કલાકારોના પરંપરાગત નૃત્યોને બિરદાવ્યા :: “વિરાસત ભી, વિકાસ ભી”નો ધ્યેય પાર પાડવાના પ્રયાસને સરાહનીય ગણાવ્યો3:50 PM IST
‘આપ’ કડી ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું : ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જગદીશ ચાવડા અને ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જન આશીર્વાદ યાત્રા યોજી : AAP ઉમેદવાર જગદીશ ચાવડાએ કડી સ્થિત મેલડી માતાના મંદિરથી જન આર્શીવાદ યાત્રા શરૂ કરી અને કડીની જનતાના આશીર્વાદ લીધા : આપણે કોઈનાથી ડરવાના નથી અને ઝુકવાના પણ નથી, આપણે સામે છાતીએ લડીશું અને જીતીશું: ઈસુદાન ગઢવી ::તમામ સમુદાય અને તમામ વર્ગના લોકોના સમર્થનથી અમે મજબૂતીથી ચૂંટણી લડીશું અને ચૂંટણી જીતીશું: જગદીશ ચાવડા AAP4:00 PM IST
મેં અપહરણ સાથે ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી પથ્થરથી હત્યા કરી છે આરોપીના ધડાકાથી સુરત ગ્રામ્ય પોલીસ હચમચી ઉઠી : સુરત ગ્રામ્ય વિસ્તારના કડોદરાની વાયરલ ઘટનામાં બાળકીના વાલીઓ અને ખુદ પોલીસને પણ અંદાજ નહતો કે ચોકલેટની લાલચમાં આવું ધળણાસ્પદ કળત્ય કર્યુ છે : સામાન્ય પરિવારની માસૂમ બાળકીનો ઝડપથી પતો મેળવવા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેષ જોયસર એક્ટિવ બનેલ. આખા સાઉથ ગુજરાતમાં મોટુ નેટવર્ક ધરાવતા પીઆઇ ભાવિક શાહ ટીમની જહેમત ફળી. આરોપી બે કલાકમાં ઝબ્બે2:29 PM IST
પાટણમાં પોલીસની હપ્તાખોરી : તોડબાજી વગર વાહનો જવા દેતા નથી :ભાજપના જ વરિષ્ઠ નેતા કે.સી.પટેલે ગંભીર આરોપ લગાવ્યો : કે સી પટેલે કહ્યું કે, પાટણમાં કોઈપણ વાહન ચાલકો ખરીદી કરવા કે ભાડે આવતા નથી તે મહેસાણા, હારીજ કે રાધનપુર તરફ જાય છે તેનું કારણ છે કે જો વાહન ચાલકો પાટણ આવે તો પાટણના પ્રવેશ માર્ગ પર પોલીસ દ્વારા તે વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયાનો ફરજીયાત તોડ 8:51 PM IST
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર : પાર્ટી દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું : પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી નેતાને ટિકિટ આપી : સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરી4:15 PM IST
ફકત બે માસમાં ૧૫ લાખના ૧૫૦ મોબાઇલ અમદાવાદ પોલીસે પરત અપાવ્યા : જેની આશા છોડી દીધી હતી એ મોબાઇલ મળતા ઘણા યુવાનો તો લોટરી લાગી હોય તે રીતે પોલીસ મથકમાં જ પોલીસનો જયજયકાર કર્યો : સામાન્ય સ્થિતિના વાલીઓ દ્વારા ઊછી ઉધારા, લોન લઇ મોબાઇલ પોતાના સંતાનોને અપાવ્યા હોય તે ચોરી થાય અને પરત ન મળે તો એ વડિલોની દશા શું થાય? : માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકને તેમના જેવા વિચાર ધરાવતા સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, રવિ સેની અને વિશેષ તાજેતરમાં જેમને ડીસીપી દરજ્જે બઢતી મળી છે, તેવા રાજકોટ જિલ્લાના પ્રદિપસિંહ જાડેજા ટીમના અનુકરણીય કાર્ય વિષે જાણી પોલીસનું એક બીજું રૂપ પણ જોવા મળશે2:23 PM IST
ર૯ મીની રાત્રે કોર્પોરેશનના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે પાંચ ઇજનેરો સાથે ખૂબ જ અપમાનજનક વર્તન કર્યુ છે : કલેકટરને વિસ્તૃત રજૂઆતો : બિન સંસદીય શબ્દોમાં તોછડાઇ ભર્યુ વર્તન કરાયુ હતું : દબાણપૂર્વક લખાણ કરવા ફરજ પાડેલ છે : ચોંકાવનારી હકિકતો અપાઇ : વીજ સ્ટાફ ર૪ કલાક જાનના જોખમે ફરજ બજાવતો હોય છે : અમારી ગરિમા ખોરડાઇ છે : કલેકટર આ બાબતે સરકારમાં વિસ્તૃત વિગતો મોકલે : રાજકોટ કલેકટર ઉપરાંત-પીજીવીસીએલના એમડી-મ્યુ. કમિશનર તથા પોલીસ કમિશનરને પણ આવેદન પાઠવાયું 2:43 PM IST
સાહિત્યને સમર્પણ યાત્રના ૨૫ વર્ષના નિચોડ રૂપી પુસ્તક ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ મધુસંચય' : રાજકોટના સિસ્ટર નિવેદિતા સંકૂલમાં આવેલ પ્રિન્સિપાલ ડી.પી.જોશી પબ્લિક લાયબ્રેરી માત્ર પુસ્તકાલયનું સંગ્રહાલય ન બની રહેતા જ્ઞાન પ્રસારનું કેન્દ્ર બની રહ્યું છે : : આજ સુધીમાં ગ્રંથગોષ્ઠિમાં આવેલ જુદાજુદા તજજ્ઞો, રસજ્ઞો અને નિષ્ણાત વક્તાઓમાં કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, ઈજનેરો, સાહિત્યકારો, કટારલેખકો, કવિઓ, તબીબો તેમજ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીશ્રીઓ વગેરેનો સમાવેશ થયેલ છે3:07 PM IST
શ્રવણયાત્રા અંતર્ગત મીટીંગ3:29 PM IST
પાંચ ધંધાદારી સ્કુલ સંચાલકોના હાઇપ્રોફાઇલ એજ્યુમોલ સામે કોંગ્રેસ આક્રમકઃ ડી.વી. મહેતાના ઘરને ઘેરાવની ચીમકી : પુરાવા આપ્યા પછી જીલ્લા શિક્ષણાધિકારી શું પગલા લેશે તેના ઉપર વાલીઓની મીટ :ખાનગી શાળાઓ દ્વારા DEOના પરિપત્રનો ભંગઃ ૭૦૦ થી વધુ સ્ટેશનરીના નાના વેપારીઓના રોજગાર ઉપર શિક્ષણ માફીયાઓની તરાપ શરમજનકઃ શિક્ષણના નામે વેપાર બંધ કરાવીશુઃ DEOને રજુઆત કરી ઉગ્ર લડતના મંડાણ કરતા રોહિતસિંહ રાજપુત 3:57 PM IST
B ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણ કથળ્યું! ૯૦% બેઠકો ખાલી : બહુ ગાજેલા જીકાસનો ફીયાસ્કોઃ ગુજરાતમાં ૪.૭૧ લાખ બેઠકોમાં ૬૧ હજાર છાત્રોનો પ્રવેશ કન્ફર્મ : ‘‘જીકાસ''ના પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલ ૮૬૮૦ર બેઠકોમાંથી પપ૦૯૦ ઉપર પ્રવેશ કાર્યવાહી પરંતુ માત્ર ર૯૩૪ છાત્રોએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યોઃ ખાનગી યુનિવર્સિટીને છુટા દૌરનું પરિણામ * ઉચ્ચ શિક્ષણમાં ઉહાપોહ4:34 PM IST
રેસકોર્ષમાં આર્ટ ગેલેરી તૈયાર : ભૂપેન્દ્રભાઇના હસ્તે ખુલ્લી મુકાશે : મુખ્યમંત્રી દ્વારા પ૬૪ર.ર૬ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતુમુહુર્ત : તંત્રની તડામાર તૈયારી વિવિધ વિસ્તારોમાં પેવિંગબ્લોક, મેટલિંગ, વોર્ડ નં. રમાં પાર્ટી પ્લોટ, પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ બનાવવા, વોર્ડ ઓફીસ, કોમ્યુનીટી હોલ સહિતના પરપ૧.૪૬ લાખના કામોનું ખાતમુહુર્ત કરાવવા કવાયત 4:33 PM IST
ન્યાય પ્રક્રિયાને સુલભ અને કાર્યક્ષમ બનાવવા જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટની નવતર પહેલ : 4 જૂને 'ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર'નું ઉદ્ઘાટન : સાક્ષીઓને લાંબી મુસાફરીમાંથી મુક્તિ, વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્થાનિક કક્ષાએથી જ પુરાવા આપી શકાશે : બી.એન.એન.એસ-2024 મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટરથી ન્યાયિક પ્રક્રિયામાં ક્રાંતિ6:28 PM IST
જસદણ પાસે રાશનના ચોખાનો જંગી જથ્થો પકડાયો : આટકોટ પાસેથી મયુર મોરી નામના શખ્સ ટ્રકમાં ૩૦૦ બોરી ચોખાનો જથ્થો ભરી બાવળા તરફ મોકલે તે પહેલા રૂરલ એસઓજીએ ઝડપી લીધોઃ ટ્રક સહિત ૧૬.૮ર લાખનો મુદામાલ કબ્જ રૂરલ એસઓજીના પી.એસ.આઇ. કે. એમ. ચાવડા તથા ટીમે ચોખા ભરેલો ટ્રક કબ્જે કરી પુરવઠા ખાતાને જાણ કરીે4:00 PM IST
ભુજની મસ્જિદમાં મૌલાના ઉપર છરી વડે હુમલો 10:24 AM IST
'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' : જામનગરના 60 વર્ષીય મનસુખભાઇ બુજડ 460 કિ.મી.ની સાયકલ યાત્રા કરી 'મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન'માં સહભાગી થયાં : જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ અને રાજકોટથી જામનગર સુધીની સાયકલિંગ માત્ર 27 કલાકમાં પૂર્ણ કરી : જુઓ વિડિઓ : સાયકલિંગ એ હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ જેવી બિમારીઓ સામે લડવામાં મદદરૂપ : નિયમિત સાયકલ ચલાવવાથી તંદુરસ્ત શરીરની સાથે અમૂલ્ય પર્યાવરણને પણ અનેક ફાયદા3:16 PM IST
ધંધાની ચિંતામાં દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી10:22 AM IST
સાવરકુંડલાઃ વહિવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ1:25 PM IST
મોરબીમાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને 7 દિવસમાં આપવાની રહેશે : પરપ્રાંતિય કામદાર/ખેત શ્રમિકના પૂર્વ ઈતિહાસ અને નાગરિકતાનું પોલસ સ્ટેશન ખાતે વેરીફાઈ કરાવવું ફરજિયાત: પરપ્રાંતિય ભાડુઆત તથા ખેત શ્રમિક/ભાગિયાની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું.1:05 AM IST
ઓપરેશન શિલ્ડ અંતર્ગત જામનગર ખાતે મોકડ્રિલનું આયોજન : એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લાના વિવિધ વિભાગોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરીઃ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર આપી સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પડાયું: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ સમગ્ર મોકડ્રિલ દરમિયાન માર્ગદર્શન પૂરું પાડ્યું12:17 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ક્રિકેટ જગત સ્તબ્ધ! ફોર્મમાં ધમધમતો, IPL નાં 'સૌથી મોંધા' ખેલાડી ક્લાસેને માત્ર 33 વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા : પરિવાર માટે લીધો મોટો નિર્ણય! : ગ્લેન મેક્સવેલ પછી વધુ એક સ્ટાર ખેલાડીનું ચોંકાવનારું પગલું : ₹23 કરોડના સ્ટારની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર અચાનક પૂર્ણવિરામ : T20 લીગ બની નવી 'મજબૂરી'?4:31 PM IST
મણિરત્નમની ફિલ્મ દરરોજ ઓફર થતી નથી: અલી ફઝલ5:38 PM IST
વિવેક અખાણીનો જન્મદિન4:41 PM IST































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































































