<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

જૂનાગઢના પુર્વનગરસેવક ભુપત ભાનુશાલીનો જન્‍મદિવસ

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા.૨: જૂનાગઢ વોર્ડ નં.૧ ના પુર્વનગર સેવક ભુપતભાઇ એસ ભાનુશાલીનો આજે જન્‍મ દિવસ છે.  સાધુ સંતો માટે સદા આદરભાવ ધરાવનાર પ્રકૃતિપ્રેમી અને ગિરનારની ગોદમાં દોલતપરા ચોકડી નજીક ફાર્મ ધરાવતા ગિરનારી જીવ પ્રખર સનાતનની શિવભકત અને બહોળો ચાહક વર્ગ ધરાવતા  ભુપતભાઇને જન્‍મદિન નિમીતે મો. નં. ૯૮૯૮૫ ૨૫૧૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:41 PM IST)