News of Tuesday, 3rd June 2025
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 900 રૂપિયા બોલાયો
જાણો ગોંડલ યાર્ડમાં કેસર, હાફુસ,બદામ, રાજાપુરી સહિતની કેરીની કેટલી આવક અને શું રહ્યો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 900 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 100 થી 300 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 450 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 200 થી 400 રૂપિયા રહ્યો હતો
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 27718 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 60 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 298 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 183 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં લાલબાગ કેરીના 29 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 200 થી 800 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 142 બોક્સ કાચી કેરી આવી હતી.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
